મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો


SHARE





માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો

માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ આયોજિત ૨૨ માં સ્નેહ મિલન સમારોહનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે  સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યાર બાદ ગામના તેજસ્વી તારલાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને જૂના ઘાટીલા ગામના વતની ભરતભાઈ એન. વિડજાને જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રમોશન મળવા બદલ તેમનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહેમાન તરીખે મહંત દામજી ભગત, પરેશભાઈ પટેલ, ઘાંટીલા ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળતા બનાવા જૂના ઘાટીલાના ઉમિયા પરિવારે જહેમત ઉઠાવી હતી




Latest News