મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું પ્રદર્શન યોજાયું-આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE













ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું પ્રદર્શન યોજાયું,આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિની કરી પ્રેરણાદાયી ઉજવણી

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ ઝોનનું પદર્શન યોજયેલ. જેમાં ઓરપેટ ક્ધયા વિદ્યાલય ટંકારા ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. અવનીબેન ગળચળ એ રજૂ કરેલ કૃતિ Technique of 3 R in cancern with Banana stem   કૃતિ નંબર મેળવેલ છે અને હવે રાજ્ય કક્ષાએ યોજનારના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે.

આકૃતિ તૈયાર કરવામાં માર્ગદર્શન હિરલબેન શિક્ષિકા દ્વારા પૂરું પડાયેલ. આક્રુતિ દ્વારા અવનીબેન ખેડૂતો દ્વારા કેળાના થડને સળગાવી દેવામાં આવે છે તેનો રીયુઝ કરી ફરીથી ઉપયોગ કેમ કરી શકાય તે કૃતિ દ્વારા પ્રયોગ કરી સમજાવી, સરસ રીતે દર્શાવેલ છે. જેનાથી ખેડૂતો વધારાની આવક પણ મેળવી શકશે. આ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિ એ પ્રેરણાદાયી કાર્ય કરી અનોખી ઉજવણી કરી 

એક્ટિવ ફાઉંડેશનના સભ્ય ધ્રુવ આદ્રોજા તથા ભક્તિ ધ્રુવ આદ્રોજા પૌત્ર ધર્મ નિભાવવા દાદાજી ગોરધનભાઈની 26મી પુણ્યતિથિએ બાળા રાજાને ભરપેટ નાસ્તો કરાવીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી આવા પ્રેરણારૂપ કર્યો કરીને દાદાજીની હાજરી ભલે હવે આ દુનિયા મા નથી પણ આત્મા ખુશ હશે કે પૌત્ર દ્વારા આવા સારા કાર્યો થઈ રહ્યા છે. સાથે આવા પ્રેરણારૂપ કાર્યો કરવા એલીશ ઝાલરીયા અને એક્ટિવ ફાઉંડેશનના સભ્યો દ્વારા 99254 11990 સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે








Latest News