મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

હળવદ-માળિયા તાલુકા કિશાન મોરચાની બેઠકમાં મહત્વના વિવિધ મુદાઓની ચર્ચા કરાઇ


SHARE





હળવદ-માળિયા તાલુકા કિશાન મોરચાની બેઠકમાં મહત્વના વિવિધ મુદાઓની ચર્ચા કરાઇ

માળિયા તાલુકા કિશાન મોરચાના મંડળની બેઠક નું આયોજન કરેલ હતું. જેમાં નમો એપ, સરલ એપ, વિશ્વકર્મા યોજના તથા ગામના પ્રવાસ કરવા વગેરે વિષય પર ચર્ચા કરી હતી.મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ ઝાલા, મહામંત્રી કેતનભાઈ બોપલિયા, મંત્રી નયનભાઈ  કાવર, ઊપપ્રમુખ ભાણજીભાઈ વરસડા, મહામંત્રી હરેશભાઈ ઘોડાસરા, કાર્યાલય મંત્રી નિતિનભાઈ નેસડીયા અને માળિયા તાલુકાના કિશાન મોરચાના પ્રમુખ નિલેશભાઈ સંઘાણી તથા મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ,વગેરેએ હાજરી આપી હતી. આવી જ રીતે હળવદ તાલુકા અને શહેર કિશાન મોરચાના મંડળની બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં પણ નમો એપ, સરલ એપ,વિશ્વકર્મા યોજના અને ગામ તથા વોર્ડ ના પ્રવાસ કરવા વગેરે વિષય પર ચર્ચા કરી હતી. આ તકે મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ ઝાલા સહિતના જિલ્લાની ટીમના હોદેદારો તેમજ હળવદ ભાજપ પ્રમુખ મનસુખભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિંહોરા, રાજકોટ શહેર કિશાન મોરચા પ્રભારી વલ્લભભાઈ, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવે, હળવદ તાલુકા કિશાન મોરચા પ્રમુખ ગોરધનભાઈ તથા તેમની ટીમ તથા હળવદ શહેર પ્રમુખ સંદીપ પટેલ સહિતના હાજર રહ્યા હતા




Latest News