વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન


SHARE









મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન

મોરબીમાં શેરી ગરબાની સાથેસાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે રક્ષણ મળી રહે તે માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. મોરબીના શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રીનવુડ, અક્ષર જ્યોત, ભવ્ય પેલેસ, પેસિફિક હાઇટ, ૬૦ ફૂટ રોડ અને રવાપર-ઘુનડા રોડ દ્વારા આયોજિત શેરી ગરબામાં કોરોના વેક્સીનેશન પ્રોગ્રામનું અયોજન કરવામા આવ્યુ હતુ.નવરાત્રી મહોત્સવ દરમિયાન વધુ લોકો એક જગ્યાએ એકત્રીત થતા હોય લોકોનું સ્વાસ્થ સારૂ રહે અને કોરોના સામે રક્ષણ મળે તે માટે ગરબાની સાથેસાથે વેક્સિનેશનનો પ્રોગ્રામ યોજાયો હતો.જેમા અંદાજે ૯૦ થી વધુ લોકોને વેક્સિન આપીને અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે ઉત્સાહિત કરાયા હતા. યુવા ઉધોગપતિ આશિષ રંગાપડિયા (એલવી ગ્રેનાઇટો) તેમજ તેમના મિત્રમંડળ દ્વારા આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News