વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી ૬૦૦ લિટર દેશી દારૂ ભરેલ ઈકો કાર સાથે બે શખ્સ ઝડપાયા


SHARE









વાંકાનેરમાંથી ૬૦૦ લિટર દેશી દારૂ ભરેલ ઈકો કાર સાથે બે શખ્સ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસના હીરાભાઈ તેજાભાઈ મઠીયા તથા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારને મળેલી બાતમીના આધારે ઈકો ગાડી નંબર જીજે ૧૬ સીએન ૪૯૫૯ ને રોકીને પોલીસે ચેક કરતાં તે ગાડીમાંથી પ્લાસ્ટીકના ૨૪ બાયકાઓમાંથી ૬૦૦ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨,૦૦૦ નો દારૂ, બે એન્ડ્રોઇડ મોબાઈલ અને ઈકો કાર મળીને કુલ રૂા.૧,૩૬,૦૦૦ ના મુદામાલ સાથે અકબરભાઈ હાસમભાઈ સમા જાતે સંધી (ઉ.૩૪) રહે.લીલાપર રોડ આવાસ કવાર્ટર મોરબી તેમજ હરભજનસિંગ ધવલસિંગ ખીંચી જાતે રાજપુત (ઉ.૧૯) રહે. વીશીપરા હાઉસિંગ બાલાહનુમાન મંદીર પાસે મોરબીવાળાઓની ધરપકડ કરેલ છે અને તેઓ આ જથ્થો કયાંથી લાવ્યા હતા તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News