મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં બે શખ્સની ધરપકડ
મોરબીના યુવા ઉદ્યોગપતિની ગુજરાત પ્રદેશ ભાજપ વેપાર સેલમાં કારોબારી સભ્ય તરીકે વરણી
SHARE









મોરબીના યુવા ઉદ્યોગપતિની ગુજરાત પ્રદેશ ભાજપ વેપાર સેલમાં કારોબારી સભ્ય તરીકે વરણી
મોરબીના જાણીતા ઉદ્યોગગૃહના યુવા ઉદ્યોગપતિની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વેપાર સેલમાં કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ છે. જેથી તેઓને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે.
વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના જાણીતા સાવિઓ સિરામિક ગ્રુપ વાળા જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ મેથાણીયા (પટેલ) ની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વેપાર સેલમાં "કારોબારી સભ્ય" તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી તેઓના સગા-સંબંધીઓ, ઉદ્યોગકારો તેમજ વેપારી મિત્રો અને શુભેચ્છકો દ્વારા તેઓને આ વરણી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
