ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની DLSS સ્પર્ધામાં રત્નમણિ શાળાના બે વિધાર્થીઓની પસંદગી


SHARE







મોરબી જિલ્લા કક્ષાની DLSS સ્પર્ધામાં રત્નમણિ શાળાના બે વિધાર્થીઓની પસંદગી

ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલ ગ્રીનવેલી સ્કૂલ ખાતે યોજાયેલ District Lavel Sports School Battery Test (DLSS) માં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાના બે વિધાથીઓ ડાંગર કરણ કિશોરભાઈ અને ડાંગર મંથન સુરેશભાઈની પસંદગી થઈ છે. અને જિલ્લા કક્ષાએ ટેસ્ટ પાસ કરનાર આ બંને વિધાર્થીઓ હવે ફાઈનલ રાઉન્ડ માટે રાજ્ય કક્ષાએ ટેસ્ટ આપવા માટે જશે જેથી કરીને આ બંને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News