મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ઓપન હાઉસ યોજાશે મોરબીમાં 17.96 કરોડની ટેક્સ રિકવરી માટે રવાપર ગામે આઇટી વિભાગ દ્વારા ફલેટને ટાંચમાં લેવાયો: હરરાજી માટેની તૈયારી ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE











વાંકાનેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા ત્રણ શખ્સોની ધરપકડ

વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસે આવેલ રાજ એન્ટરપ્રાઇઝ નજીક જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૧૫૦ ની રોકડ કબજે કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસે આવેલ રાજ એન્ટરપ્રાઇઝ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દીપકભાઈ બીપીનભાઈ નરસાણા જાતે વાણીયા (૩૬) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, મિતેશભાઇ કિશોરભાઈ રાજવીર જાતે લોહાણા (૨૮) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર અને સલીમભાઈ અલીભાઈ બાદી જાતે મોમીન (૩૯) રહે. આશિયાના સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ચલણી નોટના આધારે જુગાર રમી રહેલા આ ત્રણ શખ્સો પાસેથી ૫૧૫૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News