મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ
મોરબીમાં એસબીઆઈ બેન્કની બાજુની શેરીમાં બંધ કેબિનમાં આગ લાગતા બળીને ખાખ
SHARE









મોરબીમાં એસબીઆઈ બેન્કની બાજુની શેરીમાં બંધ કેબિનમાં આગ લાગતા બળીને ખાખ
મોરબીના પરબજારમાં ત્રિકોણબાગ પાસે એસબીઆઈ બેન્કની બાજુની શેરીમાં વર્ષોથી બંધ હાલતમાં એક કેબિન પડેલ છે તે કેબીના આગ લાગી હતી જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં આવી હતી અને આગ કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગને કાબુમાં લીધી હતી જો કે, કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી
