મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકાદીઠ લાયઝન અધિકારીઓ નિમાયા 


SHARE







મોરબી જીલ્લામાં ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકાદીઠ લાયઝન અધિકારીઓ નિમાયા 

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સુચારુ સંચાલન થઈ શકે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જે અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી, ટંકારા તાલુકા વિસ્તાર માટે મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વાંકાનેર તાલુકા વિસ્તાર માટે વાંકાનેર પ્રાંત અધિકારી, હળવદ તાલુકા વિસ્તાર માટે હળવદ પ્રાંત અધિકારી તેમજ માળીયા(મીં) તાલુકા વિસ્તાર માટે જિલ્લા પુરવઠા અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.






Latest News