મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ


SHARE













ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

ટંકારા તાલુકાના નસીતપર ગામે સેવા સહકારી મંડળીની સભામાં મંડળીના પ્રમૂખ તથા ઉપપ્રમૂખ તથા વ્યવસ્થાપક કમિટી સભ્યઓની બિનહરીફ વરણી કરવામા આવેલ છે તેમાં પ્રમુખપદે અગાઉની ટર્મના પ્રમુખ મનોજભાઇ બેચરભાઈ દેત્રોજાની ફરીવાર પ્રમુખ પદે  અને ઉપપ્રમુખ પદે રાજેશભાઈ બી. કાસુન્દ્રાની તથા કમિટી મેમ્બર તરીકે નાથુભાઈ કડીવાર, કિરીટભાઈ અંદરપા, રમેશભાઈ કુંડારિયા, મનસુખભાઇ સવસાણી, લખમણભાઈ બરાસરા, આંબાભાઈ વિરસો ડીયા, વશરામભાઇ વિરસોડીયા, અવચરભાઈ ગામી, જેમલભાઈ રગિયા, તેજલબેન ભાળજા,પ્રભુભાઇ કોરીંગા, પ્રાણલાલ છત્રોલા, દિલીપભાઈ ઘેટીયા આ તમામ કમિટી સભ્યોની બિન હરિફ વરણી કરવામાં આવી હતી.








Latest News