મોરબીમાથી સેનામાં જોડાવવા ઇચ્છતા યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ શરૂ
મોરબીમાં રક્તદાન કરીને જન્મદિન ઉજવાતા વિજયભાઈ સરડવા
SHARE









મોરબીમાં રક્તદાન કરીને જન્મદિન ઉજવાતા વિજયભાઈ સરડવા
મોરબીમાં લોકો અનોખી રીતે જન્મદિનની ઉજવણી કરે છે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ વિજયભાઈ સરડવાએ તેના જન્મદિન નિમિતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દી માટે રક્તદાન કરીને જરૂરિયાત મંદ દર્દીને મદદ કરી હતી અને મોરબીમાં આવેલ સરદાર બાગમાં ચાલતા પુસ્તક પરબની મુલાકાત લઈને ત્યાં પુસ્તક પરબની ટીમને ૧૦૦ જેટલા પુસ્તકો ભેટમાં આપ્યા હતા સાથો સાથ રોકડા ૧૧૦૦ રૂપિયા પણ આપ્યા હતા તેમજ મોરબી દલવાડી સર્કલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારના બાળકોને બિસ્કિટનું વિતરણ કર્યું હતું
