મોરબી તાલુકા શાળા ખાતે પાલિકાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબી તાલુકા શાળા ખાતે પાલિકાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા દ્વારા મોરબી તાલુકા શાળા સ્થળે વોર્ડ નંબર ૧, ૨, ૫ અને ૬ વિસ્તારના પ્રજાજનો માટે મોરબી તાલુકા શાળા ખાતે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ તકે મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહભાઈ, પાલિકાના સદસ્ય નિર્મળાબેન કંજારિયા, ભગવાનજીભાઈ કંજારિયા, જેન્તીભાઈ ઘાટલીયા કેતનભાઇ રાણપરા, ભાજપના આગેવાન કે.કે. પરમાર, કલેકટર જે.બી.પટેલ, ડેપ્યુટી કલેક્ટર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી મામલતદાર રૂપાપરા, આરોગ્ય ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, વનખાતું વિગેરે તમામ વિભાગીય કર્મચારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
