મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા વિકાસ વિધાલય ખાતે યાેગ દિવસની ઉજવણી


SHARE













મોરબીમાં ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા વિકાસ વિધાલય ખાતે યાેગ દિવસની ઉજવણી

માેરબીના બાળ સંભાળ ગ્રુહ વિકાસ વિધાલય ખાતે યાેગ દિવસની ઉજવણી નિમિત્તે આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા આયોજન કરવામાં આવેલ.કમીટીના ચેરમેન રમાબેન ગડરા, સભ્ય એડ.ખુશ્બુબેન કોઠારી, બાળ સુરક્ષાના કર્મચારી રિતેશભાઈ ગુપ્તા, ધ્રુવભાઈ રામાનુજ તેમજ સંસ્થાના મેનેજર દમંયતિબેન, અધિકક્ષક ભાવિકાબેન તેમજ સંસ્થાના કર્મચારીઓ અને યોગા ટ્રેનર રશ્મીબેન એચ. મહેતા અને મીનલબેન એન. મણિયારએ દિકરીઓને ટ્રેનિંગ આપીને યોગ દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી.






Latest News