મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ મોરબીમાં સસ્તામાં ટાઇલ્સ આપવાનું કહીને કરવામાં આવેલ 90,535 ની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી નજીકથી ઝડપાયેલ યુરીયા ખાતરના ગુનામાં માલ માંગવાનર સહિત બે ની ધરપકડ મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો


SHARE

મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામના વતની અને દેરાળા જેઓની કર્મભૂમિ છે તેવા નિવૃત શિક્ષક તથા શાળાના ભૂલકાઓને હરહમેંશ ભાવ અને લાગણીથી વધાવનાર કાલરિયા ધનજીભાઈ પ્રભુભાઈ દર વર્ષે સત્રની શરૂઆતમાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરતા હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ તેમના દ્વારા જુના દેરાળાનવા દેરાળા, નંદનવન પ્રા.શાળા, સરવડ  કુમાર-કન્યા અને સરદાર નગર પ્રા. શાળાઓમાં શેક્ષણિક કીટ અર્પણ કરી હતી. અને માતૃભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિષ્ઠા વ્યકત કરી હતી. આ તકે શાળા પરિવાર તરફથી કાલરિયા ધનજીભાઇનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
Latest News