હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ


SHARE









મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ

રંગોત્સવ દ્વારા ૨૦૧૨ થી ભારતમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહેલ છે. જેમાં ઓમ શાંતિ વિદ્યાલયના કુલ ૭૨૯ વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં ભાગ લીધેલ હતો તેમાંથી ૧૩૫ વિદ્યાર્થીઓને મેડલ, સર્ટીફીકેટ અને ઈનામ મેળવેલ છે. સમગ્ર ભારતમાં પ્રથમ ૧૦૧ પુરસ્કાર લિયોનાર્ડો દા વિન્ચી પુરસ્કાર આપવામાં આવેલ છે જેમાં સમગ્ર ભારતમાં ૧૦૧ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યા તેમાં ઓમૂશાંતિ વિદ્યાલયના ધો. ૪ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કંઝારીયા જયદીપ શાંતિલાલનો ગ્રુપમાં પ્રથમ નંબર આવતા સાયકલ, મેડલ, સર્ટીફીકેટ રંગોત્સવ દ્વારા આપવામાં આવેલ છે. કંઝારીયા જયદીપ શાંતિલાલ માત્ર ઓમૂશાંતિ વિદ્યાલય નહી તેમના કંઝારીયા પરિવાર અને સમગ્ર મોરબીનું ગૌરવ વધારેલ છે. આ શાળા દ્વારા કંઝારીયા જયદીપ શાંતિલાલને શુભેચ્છા પાઠવીને ઉત્તરોતર પ્રગતિ કરીને પરીવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.




Latest News