હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય પંકજભાઈ ચૌહાણના પિતાની પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE









મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય પંકજભાઈ ચૌહાણના પિતાની પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય પંકજભાઈ ચૌહાણના પિતા સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સિવિલ હોસ્પિટલમાં કોઈપણ જરૂરિયાતમંદને બ્લડ મફતમાં આપવામાં આવે છે. તેથી સિવિલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 31 થી વધુ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. અને આ કેમ્પને સફળ બનાવવા પંકજભાઈ ચૌહાણ અને અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિતઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News