મોરબીમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાજ્ય કક્ષા માટે સાર્થક શાળાના બે પ્રોજેકટની પસંદગી
SHARE

મોરબીમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાજ્ય કક્ષા માટે સાર્થક શાળાના બે પ્રોજેકટની પસંદગી
આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર મોરબી દ્વારા આયોજીત જિલ્લાકક્ષાએ યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) માં રાજ્યકક્ષાના પાંચ પ્રોજેક્ટમાંથી મોરબીની સાર્થકવિધામંદિરના બે પ્રોજેક્ટની રાજ્ય કક્ષા માટે પસંદગી થયેલ છે તે બદલ શાળા પરિવારવતી સંચાલક કિશોરભાઇ શુકલએ ભાગ લેનાર તમામ વિધાર્થીઓને તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.