મોરબીના જલારામ મંદિરે આગામી ૪ તારીખે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નહીં યોજાઇ
મોરબી જિલ્લા ગુરુવંદના પંચની રચના કરવામાં આવી
SHARE









મોરબી જિલ્લા ગુરુવંદના પંચની રચના કરવામાં આવી
અમદાવાદ ખાતે હાથીજણ લાલબાપાના આશ્રમમાં તાજેતરમાં સંતો મહંતોનું મહાસંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના ગુરુ વંદના પંચની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના પ્રમુખ મહામંડલેશ્વર મહંત કનીરામબાપુ, પ્રમુખ ગુજરાત પ્રદેશ મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી મહારાજ, સાયલા જગ્યાના મહાનત દુર્ગાદાસજી મહારાજ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગુજરાત મહા સચિવ કબીર આશ્રમના મહંત શિવરામદાસજી મહારાજ તેમજ મોરબી જીલ્લા પ્રમુખ મહંત દલસુખ મહારાજ, ઉપપ્રમુખ મહંત દામજી ભગત અને મંત્રી તરીકે ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા
