મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાનાર તેજસ્વિતા અભિવાદન માટે માર્કશીટ પહોંચાડવા અપીલ


SHARE

















મોરબીના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાનાર તેજસ્વિતા અભિવાદન માટે માર્કશીટ પહોંચાડવા અપીલ

બ્રહ્મ બાળકોની તેજસ્વિતાને પુરસ્કૃત કરી તેને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડવાના હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા દર વર્ષે યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહ માટે કેજી થી પીજી સુધીના વિધાર્થીઓને તેમના માર્કશીટની પાછળ પોતાનું નામ, સરનામું, બે મોબાઈલ નંબર, અભ્યાસનું મીડીયમ સહિતની વિગતો લખીને છેલ્લી તા.૨૫-૭ સુધીમાં પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.

માર્કસીટ પહોંચાડવા માટે ભૂપતભાઈ પંડ્યા (પરશુરામધામ), અજયભાઈ ધાંધલ્યા (એન.આર. ડાભી દોશી હાઈસ્કુલ), રવીન્દ્રભાઈ ત્રિવેદી (ઓરીએન્ટલ ક્લાસીસ મોરબી-૨), હિરેનભાઈ મહેતા (પી.જી.પટેલ કોલેજ), જયેશભાઈ મહેતા (ઓમ વી.વી.આઈ.એમ. કોલેજ), કલ્પેશભાઈ આચાર્ય (ઓસેમ), મનોજભાઈ જોશી (નિલકંઠ વિધાલય), દિનકરભાઈ પંડ્યા (ઓસેમ) ફાલ્ગુનીબેન દવે (ન્યુ ઓમશાંતિ), મિલાપભાઈ શુક્લ (ઓમ શાંતિ), વિરલભાઈ ત્રિવેદી (નવયુગ), પ્રતિક જોશી (તુલસી કોમ્પ્યુટર ટ્રેડ સેન્ટર વીસી પાછળ), હિરેનભાઈ જોશી (નવજીવન), કૌશલભાઈ મહેતા (ભારતી વિધાલય), ડો.બી.કે.લહેરૂ દવાખાનું શનાળા રોડ, સ્વ.ડો.બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું (વાઘપરા), મનિષભાઈ જોશી (નિર્મલ), કમલભાઈ દવે (વીઆઇ સ્ટોર માણેક સોસાયટી), અતુલભાઈ જોશી (ઘનશ્યામ પ્લાઝા રવાપર રોડ), વિવેકભાઈ શુક્લ (સાર્થક), નિરવભાઈ રાવલ (નાલંદા), દિપેનભાઈ ભટ્ટ (વીસી), રૂચિતાબેન પંડ્યા (મહિલા કોલેજ), બિપીનભાઈ ભટ્ટ (નલિની વિધાલય, વાવડી રોડ), દિશાબેન મહેતા (ન્યુ એરા ગ્લોબલ), હિતેશભાઈ માંકડ (વિનય ઈન્ટરનેશનલ) અથવા નિતિનભાઈ પંડ્યા (રોયલ બેકરી પાસે સામાકાંઠે) નો સંપર્ક કરવાનો રહેશે.વધુ વિગત માટે સંસ્થા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી (મો.૯૮૭૯૦ ૨૪૪૧૦), અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા (મો.૯૭૨૭૭ ૧૬૧૭૭), મહામંત્રી મિલેશભાઈ જોશી (મો.૯૮૨૫૨ ૩૨૪૧૨), અમુલભાઈ જોશી (મો.૯૨૨૭૧ ૦૦૦૧૧), કમલભાઈ દવે (મો.૯૫૯૫૬ ૮૮૮૮૮), કેયુરભાઈ પંડ્યા (મો.૯૪૨૯૪ ૮૪૪૪૦૦) નો સંપર્ક કરવા સંસ્થા દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે




Latest News