ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં રાધે રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શ્રી નંદનવન પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કિટ અપાઈ


SHARE













મોરબીમાં રાધે રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શ્રી નંદનવન પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કિટ અપાઈ

મોરબી જિલ્લાના રાધે રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શ્રી નંદનવન પ્રાથમિક શાળા તાલુકો માળીયા(મી)માં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે શાળા પરિવાર તરફથી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News