મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું


SHARE







મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું

ભારત પેટ્રોલિયમ દ્વારા સ્વચ્છતા પખવાડા અભિયાન અંતર્ગત પીપળી ગામમાં ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં સરપંચ અને તલાટી મંત્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતી ત્યારે મહાદેવનાં મંદિરમાં સાફ સફાઈ કરી હતી તેમજ આવનાર દરેક ગ્રામજનોને ભારત પેટ્રોલિયમ તરફથી ટી-શર્ટ ટોપી અને બેગ આપવામાં આવી હતી. આ કાર્ય માટે જયદીપભાઇ પારઘી તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. તેમજ વાકાનેરના  જામસર સી આરસી સરકારી  માધ્યમિક શાળા ખાતે પર્યાવરણના જતન અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કાર્યકમ કરવામાં આવેલ હતો. જેમાં સમથેરવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ  તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો અને વિધાર્થીઓના હસ્તે વૃક્ષો રોપવામાં આવ્યા હતા






Latest News