મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

વીર શહીદો અમર રહો: મોરબી યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી નીકળી


SHARE













વીર શહીદો અમર રહો: મોરબી યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી નીકળી

કારગિલ વિજય દિવસની ૨૫ મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ મોરબી જીલ્લા યુવા ભાજપ અને મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વીર શહીદોને વિરાંજલી અર્પવા માટે મશાલ રેલીનું આયોજન કરવા માં આવ્યું હતું આ મશાલ રેલી સરદાર સાહેબના ચોકથી પ્રારંભ થઈને મોરબીની મુખ્ય બજારમાં થઈ ઓમ શાંતિ સ્કૂલ સુધી ગયેલ હતો અને ત્યારે વીર શહીદો અમર રહો", "ભારત માતા કી જય , વંદે માતરમ્" ના નાદથી રોડ ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં  જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાજિલ્લા યુવા પ્રમુખ સાગર સદાતિયા, મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ તેમજ મોરબી શહેર યુવા ટીમ  શહેર પ્રમુખ જયદીપભાઈ,મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ તેમજ તમામ ટીમ હાજર રહી હતી.






Latest News