મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ


SHARE





માળીયા (મી)ના બગસરા ગામે શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ

માળીયા (મી) તાલુકાના બગસરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. જેમા સુઝલોન ફાઉન્ડેશન અને ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા આજરોજ બગસરા પ્રાથમિક શાળામાં બાલવાટિકાના નાના નાના ભુલકાઓથી લઈને ધો. 5 સુધી બાળકને નોટબુક ચિત્ર રંગપુરણી બુક પહેલું કદમ વોટર કલર પેન્સિલ બોલપેન સંચો ચેક રબર ફુટપટ્ટી અને ધોરણ 6 થી 8 બાળકોને નોટબુક કંપાસ બોક્સ અને બોલપેન આપી અભ્યાસમાં ઉપયોગી શૈક્ષણિક કીટ શાળાના કુલ ૨૫૮ બાળકો આપવામાં આવી હતી અને આ કીટ આપવા બદલ સંરથાઓના ટ્રસ્ટીઓનો બગસરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ  આભાર વ્યક્ત કર્યો હતો




Latest News