મોરબીના વાવડી રોડ કપૂરીની વાડીમાં ભરાયેલા પાણીનો પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ વડીયા દ્વારા નિકાલ કરાવાયો
SHARE









મોરબીના વાવડી રોડ કપૂરીની વાડીમાં ભરાયેલા પાણીનો પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ વડીયા દ્વારા નિકાલ કરાવાયો
મોરબી જિલ્લામાં અતિભારે વરસાદના પગલે વાવડી રોડ ઉપર કપોરીની વાડી વિસ્તારમાં ઢીંચણ સમાણા પાણી ભરાયેલાહતા. આ વિસ્તારના નાગરિકો દ્વારા પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાને ફોન મારફત રજૂઆત કરવામાં આવતા દેવાભાઈ અવાડીયા અને તેમના પુત્ર અમિતભાઈઅવાડીયા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને જરૂરી સાધનો જેસીબી સહિતના સાધનો કામે લગાડીને પાલિકાના કર્મચારીઓ અને વહીવટી તંત્રને જાણ કરી હાજર રહીને માત્ર 30 મિનિટની અંદર જ પાણીનો નિકાલ કરાવ્યો હતો.આ તકે દેવાભાઈ અવાડિયા અને અમિતભાઈ ગામીનો ત્યાંના સ્થાનિકોએ આભાર માન્યો હતો
