મોરબી-વાંકાનેર હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા સમયે એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા અકસ્માત
SHARE
મોરબી-વાંકાનેર હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા સમયે એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા અકસ્માત
મોરબી નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.એક ટ્રક વળાંક લેતો હતો તે સમયે અન્ય બીજા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી.પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.