મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સેના દ્વારા આહીર સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન 


SHARE













મોરબીમાં આહીર સેના દ્વારા આહીર સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન 

મોરબીમાં આહીર સેના દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. અને નવલખી રોડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાશે.

આ અંગેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે  તા.૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી ભગવાન શ્રી કૃષ્ણના અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાતના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત આહીર સમાજ માટે શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરાયું છે આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદેદારો સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે અને તેમાં આહીર સમાજના પ્રખ્યાત કલાકારો જમાવટ કરશે. વધુમાં આયોજકોએ સમસ્ત આહીર સમાજને પધારવા આમંત્રણ આપેલ છે અને રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી. માત્ર આધારકાર્ડ સાથે રખવાનું છે.






Latest News