મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામની શાળાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો


SHARE













માળીયા (મી)ના વાધરવા ગામની શાળાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો

આજ રોજ મરવડ કેળવણી મંડળ રંગપર દ્વારા શ્રી આદ્યશક્તિ વિદ્યા મંદિર  વાધરવાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો હતો આ તકે ટ્રસ્ટના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ સહકારી અગ્રણી મગનભાઇ  વડાવિયા, કથાકાર દિલીપભાઈ વ્યાસ, બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઇ મહેતા તેમજ હસુભાઇ પંડયા,  ઓમશાંતિ સ્કુલના પ્રમુખ સુમનભાઈ પટેલ, માળીયા તાલુકા સંધના પ્રમુખ મનહરભાઈ બાવરવા તેમજ વાધરવાના સરપંચ અનિરુધસિંહ જાડેજા, રાજપુત સમાજ અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), વાધરવા સ્કુલનાં આચાર્ય તથા સર્વે સ્ટાફ મિત્રો તેમજ ગામનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજેશભાઇ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News