મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીમાં નવરાત્રી દરમ્યાન એકતા એજ લક્ષ્ય સંગઠન ગ્રુપ શેરી ગરબામાં ૨૦૦ તલવારનું વિતરણ કરશે


SHARE











મોરબીમાં નવરાત્રી દરમ્યાન એકતા એજ લક્ષ્ય સંગઠન ગ્રુપ શેરી ગરબામાં ૨૦૦ તલવારનું વિતરણ કરશે

મોરબીના સામાકાઠે અગ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકતા એજ લક્ષ્ય સંગઠનની કમિટી બેઠકનું આયોજન થયું હતું.જેમાં આ નવરાત્રી દરમિયાન ૨૦૦ થી વધારે સોસાયટીમાં શેરી ગરબામાં જઇને શક્તિરૂપી તલવાર ભેટ આપી તથા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન આ બંને કાર્યક્રમ થાય તે માટેની ચર્ચા થઈ હતી.તથા ૨૦૦ થી વધારે તલવાર નવરાત્રી દરમિયાન વિતરણ કરવામાં આવશે.શેરી ગરબાને પ્રાધાન્ય મળશે તો જ નવરાત્રીનું ધંધાકરણ બંધ થશે અને ડિસ્કો ડાન્સ બંધ થઈ લવ જીહાદ ઉપર કાબુ રાખી શકાશે અને ફરીથી સનાતન નવરાત્રીનો સાચો અર્થ સમજી માતાજીની આરાધના ઉપાસનામાં સહુ સનાતની લાગશે અને બહેન દીકરીઓ સાચા અર્થમાં ગરબાનો મતલબ સમજી શકશે






Latest News