ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ પદે જયંતીભાઈ ધોળકિયાની વરણી
મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં કલેક્ટર કચેરી પાછળ આવેલ શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગમાં વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભ બાબતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી દિવસોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે અને તા તા. 15/10/2024 સુધી સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે ફોર્મ લેવામાં આવશે અને તા 27/10/2024 ને રવિવારના રોજ બપોરના ત્રણ વાગ્યે આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને કાર્યક્રમનું સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર બોડીગ જ રાખવામા આવેલ છે આ વિદ્યાર્થી સન્માન સમારોહનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે જગદીશભાઈ જી. બાંભણીયા, દીનેશભાઈ સાથલીયા, ધનજીભાઈ સંખેસરીયા, કલ્પેશભાઈ ગડેશિયા, અવચરભાઈ દેગામા, જીતુભાઈ સાથલપરા, અજયભાઈ વાઘાણી સહિતના આગેવાનો મીટીંગમા હાજર રહ્યા હતા