મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને અંતીમ પગલુ ભરી લેતા મોત


SHARE















વાંકાનેરમાં યુવાનને અંતીમ પગલુ ભરી લેતા મોત 

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા વિપુલભાઈ ડાયાભાઈ મસુરીયા (ઉ.28) નામના રાજગોર બ્રાહમણ યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી હતી.આ બનાવની વધુ તપાસ એએસઆઈ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે "મૃતક યુવાનને છેલ્લા કેટલાક સમયથી ગેસની બીમારી હતી અને જે બાબતે કંટાળીને તેણે આ પગલું ભરી દીધું હતું."




Latest News