મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

માળીયા (મી.)માં દારૂના ગુનામાં અગાઉ પકડાયેલ બે શખ્સને હદપાર કરાયા


SHARE





માળીયા (મી.)માં દારૂના ગુનામાં અગાઉ પકડાયેલ બે શખ્સને હદપાર કરાયા

મોરબી જીલ્લામાં અવાર નવાર દારૂના ગુનામાં પકડાયેલ શખ્સોને હદ પાર કરવામાં આવતા હોય છે આવી જ રીતે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર દેશી દારૂના ગુનામાં પકડાયેલા ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોવર (૪૨) તથા અશોકભાઈ ઉર્ફે માઈકલ માવજીભાઈ રાઠોડ (૩૭) વિરુધ્ધ હદપારી પ્રપોઝલ કરવામા આવી હતી. જેને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે મંજુર કરેલ છે જેથી કરીને આ બંને શખ્સને મોરબી જિલ્લા તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ અને જામનગર જીલ્લામાંથી છ મહીના માટે હદપાર કરવામાં આવ્યા છે.




Latest News