મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર


SHARE







મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

મોરબીના રામક્રષ્ણનગરમાં વૃદ્ધને સળગતી લારીમાં ધકો મારી દીધો હતો જેથી કરીને દાઝી ગયેલ વૃદ્ધનું મોત નીપજયું હતું અને હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકડાયેલા આરોપીના જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજીને મંજૂર કરવામાં આએલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ હત્યાના કેસમાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ ઝાલા દ્વારા મોરબીના વકીલ ફેનિલભાઈ જે.ઓઝા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને ચકચારી હત્યાના કેસમાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા તથા ફેનિલભાઈ ઓઝા રોકાયેલ હતા જેની  દલીલો સાંભળીને તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ  કે. જોષી, શહેનાઝબેન  સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News