મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાઇન્ટીફિક વાડી પાસે મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE

















મોરબીમાં સાઇન્ટીફિક વાડી પાસે મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો. હસ્તિબેન મહેતાના ૧૪૫ માં કેમ્પ માટે નામ નહિ આપવાની શરતે એક સદગૃહસ્થ તરફના સહકારથી આલાપ સોસાયટી સામે આવેલ પટેલ રેસીડેન્સીમાં સિદ્ધિ દાતા હનુમાનજીનું મંદિર લીલાપર રોડ સાઇન્ટીફિક વાડી મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૬૦ થી ઉપરની ઊંમરના વ્યક્તિઓએ વધુ લાભ લીધો હતો. આ તમામ લોકોના વજન કરી બ્લડ સુગર ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવેલ છે અને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટાભાગે વા, સાંધા, કમર, ખભા, ઘૂંટણના દર્દીઓ હોય જયસુખભાઇ ભાલોડિયા દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર આપીને દર્દથી રાહતનો અહેસાસ કરાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા ધર્મિષ્ઠા વ્યાસ તેમજ કોઠારીભાઈ, રશ્મિનભાઇ દેસાઈ, કૌશીકા રાવલ વગેરેએ સેવા આપેલ હતી.




Latest News