કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ
મોરબીના પાનેલી ગામે સુકા લીમડાવાળા મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન
SHARE
મોરબીના પાનેલી ગામે સુકા લીમડાવાળા મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન
મોરબી તાલુકાનાં પાનેલી ગામે આગામી તા. 25 ડિસેમ્બરને બુધવારના રોજ સુકા લીમડાવાળા મેલડી માતાજીના મંદિરે 24 કલાકનો નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને ત્યારે વહેલી સવારે થાંભલી રોપણ થશે. અને ત્યાર બાદ 26 ડિસેમ્બરે વહેલી સવારે થાંભલી વધાવવામાં આવશે. આ નવરંગા માંડવામાં ભુવા નવઘણભાઈ, શક્તિ માતાજીના ભુવા હસમુખભાઈ ભુવા તથા કલાકાર જીવરાજભાઈ કુંઢીયા સહિતના હાજર રહેવાના છે જેથી કરીને ગામના લોકો સહિતના લોકોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.