વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત
મોરબીમાં મંત્રી બ્રીજેશ મેરજાએ ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા
SHARE
મોરબીમાં મંત્રી બ્રીજેશ મેરજાએ ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા
મોરબીમાં શ્રમ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગત રવિવારે મોરબી એપીએમસી ખાતે સ્થાનિક પદાધિકારીઓ, સહકારી આગેવાનો તેમજ ખેડૂતોના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળીને તેના યોગ્ય અને હકારાત્મક નિરાકરણ માટે ચર્ચાઓ કરી હતી