મોરબી જિલ્લામાં મતદાનના ૪૮ કલાક પૂર્વે અને પછીનું પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ
મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની વરણી
SHARE
મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની વરણી
મિશન નવભારતમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાએ હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે આર્યન ત્રિવેદીની પ્રદેશના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. જે બદલ તેમના ચોમેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચ વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે.