મોરબીના ટંકારામાં થયેલ હનીટ્રેપના આરોપીઓનો શરતી જામીન ઉપર છુટકારો
મોરબી શહેરમાં ઢોર પકડ ઝુંબેશ અન્વયે ૪૬ રખડતા ઢોર પકડવામાં આવ્યા
SHARE







મોરબી શહેરમાં ઢોર પકડ ઝુંબેશ અન્વયે ૪૬ રખડતા ઢોર પકડવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકાની રખડતા ઢોર અંકુશ શાખા દ્વારા હાલમાં મોરબી શહેરી વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે તા.૧-૨-૨૫ થી ૬-૨-૨૫ દરમિયાન મોરબી શહેરી વિસ્તારમાંથી ૪૬ રખડતા ઢોર પકડીને યદુનંદન ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા.મોરબી શહેરના તમામ પશુપાલકોને પોતાની માલિકીના ઢોર માલિકીની જગ્યામાં બાંધીને રાખવા માટે અપીલ કરવામાં આવે છે.તેમ ડેપ્યુટી કમિશ્નરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ દ્વારા)
