મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા તા.૧૯ ના રોજ નજાગૃતિ અભિયાન યોજાનાર હોય તેમા જોડાવા કોંગી આમંત્રણ આપવામાં આવે છે 

આમંત્રિત મહેમાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી, દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસ નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રભારી પ્રવીણભાઈ મેયડ, એલ.એમ.કંજારીયા પૂર્વપ્રદેશ કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીર સ્થળ ભક્તિ નગર સર્કલની પાસે એસ્સાર પેટ્રોલિયમ ની બાજુમાં ઉમિયા આશ્રમ મોરબી તા ૧૯ સમય સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ છે

 

નિદાન સારવાર કેમ્પ

મોરબી સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ  મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવા માં આવેલ છે. તો આ કેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોશ કરેલ છે આ કેમ તા ૧૯ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ સુધી વાઘપરા શેરી નંબર-૩ વડેચી માતાજીનો મઢ મોરબી ખાતે રાખવામા આવેલ છે




Latest News