મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન મેળો યોજાયો
SHARE






મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન મેળો યોજાયો
મોરબી નજીકના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું અને તેમાં ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જેવા વિષયો ઉપર 230 જેટલા વિદ્યાર્થીઓએ જુદા-જુદા 115 પ્રયોગ રજુ કર્યા હતા. અને આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર રોબર્ટ, વાઇ-ફાઈ કાર, સુક્ષ્મદર્શક યંત્ર, મિનિ ફ્રીઝ વિગેરે હતા.


