મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો
વાંકાનેરના હસનપર ગામની સરકારી શાળાના શિક્ષકે ધો 8 ના બાળકોને વિદાયની અનોખી ભેટ આપી
SHARE






વાંકાનેરના હસનપર ગામની સરકારી શાળાના શિક્ષકે ધો 8 ના બાળકોને વિદાયની અનોખી ભેટ આપી
વાંકાનેર તાલુકાનાં હસનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના ધો.8 ના તમામ બાળકોને તેના વર્ગ શિક્ષક ધવલભાઈ મહેતા દ્વારા (પોતાના ખર્ચ સ્વરૂપે) બાળકોને ખાસ માનભેર વિદાય સન્માન માટેનું એક અનેરું પ્રેરણારૂપી કાર્ય કરવામાં આવ્યું હતું અને બાળકોને વાહનની સગવડ કરીને ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ સિનેમા કલબ ૩૬ માં લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાં બાળકોને “છાવા” ફિલ્મ દેખાડવામાં આવ્યું હતું જેથી બાળકોમાં દેશમાટેની પ્રેમભાવના, સ્વરાજયની લડાઈના યોદ્ધાના બલિદાન વિષેની માહિતી મળી હતી ત્યારબાદ બાળકોને નજીકમાં આવલે હોટલે લઈ જઈને કાઠિયાવાડી ભોજન કરાવવામાં આવ્યું હતું જેથી બાળકોને જલસો થઈ ગયો હતો.


