માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
Breaking news
Morbi Today

મોરબી : શ્રી રાજપૂત કરણી સેનાની જિલ્લાની મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી


SHARE









મોરબી : શ્રી રાજપૂત કરણી સેનાની જિલ્લાની મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી

શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા મહિલા પાંખ દ્રારા મહીલા દિવસની ઉજવણી વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ ગાયત્રીબા જાડેજા તેમજ શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, ભુમિબા ઝાલા, અરૂણાબા ઝાલા, કૈલાસબા જાડેજા, કૈલાસબા આઈ.જાજેજા, ધર્મિષ્ઠાબા જાડેજા, દક્ષાબા ઝાલા, જનકબા જાડેજા, સોનલબા જાડેજા, હંસાબા ઝાલા, ગાયત્રીબા જાડેજા, તારાબા જાડેજા, જયોતિબા જાડેજા અને મોરબી જિલ્લાની મહિલા પાંખની સંપૂર્ણ ટીમ દ્વારા મહીલા દિવસની ઉજવણી અહીંના વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી હતી.જેમાં વૃદ્ધાશ્રમે જઈને પોતાના હાથે ભોજન પીરસીને વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા લોકો સાથે મહિલા દિવસની ઉજવણી કરીને સર્વે વૃદ્ધ માતા-પિતાઓના આશીર્વાદ લઈને નારી શક્તિની ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું હતું




Latest News