હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષોથી ન ઉકેલાયેલા પ્રાણ પ્રશ્નો માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સમય માંગ્યો


SHARE









મોરબીમાં વર્ષોથી ન ઉકેલાયેલા પ્રાણ પ્રશ્નો માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સમય માંગ્યો

મોરબીના પ્રાણ પ્રશ્નો કે જે વર્ષોથી અણઉકેલ છે. તેના માટે મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે રજૂઆત કરવા માટે તેઓનો સમય માંગ્યો છે.

હાલમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે તેઓને રૂબરૂ મળી ને મોરબીના  પ્રાણ પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે સમય માંગેલ છે. કેમ કે, મોરબીના પ્રાણ પ્રશ્નો કે જે વર્ષોથી અણઉકેલ છે. તે બબાતે રજૂઆત કરવી છે તેમજ મોરબીમાં ચાલી રહેલ દબાણ હટાવા જુબેશમાં વહાલા દવલાની નીતિ બાબતે, કાયદો અને વ્યવસ્થા, સ્વાસ્થ્યની સબંધિત સેવાઓ બાબતે રજૂઆત કરવાની છે અને મોરબીમાં વિકાસના કામોમાં થઇ રહેલ ગેરરીતિ અને  કામોની ધીમી ગતિ  વેગેરે બાબતે રજૂઆત કરવામાં આવશે. જેથી મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે.




Latest News