મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

હળવદના મથક ગામે અસામાજિક તત્વોએ કરેલ સરકારી જમીન ઉપરનું દબાણ પોલીસની હાજરીમાં તોડી પાડ્યું


SHARE











હળવદના મથક ગામે અસામાજિક તત્વોએ કરેલ સરકારી જમીન ઉપરનું દબાણ પોલીસની હાજરીમાં તોડી પાડ્યું

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને ડીવાયએસપી સમીર સારડા પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ બુટલેગર અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ તાલુકાનાં મથક ગામની હદમાં રોહિત વાઘજીભાઇ પરમાર તથા ચતુર વાઘજીભાઇ પરમાર સામે ઈંગ્લીશ અને દેશી દારૂ તેમજ મારામારીના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ છે અને તે બંને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેરકાયદે પાકી ચાર દુકાનો તથા કેબીન બનાવેલ હતી જેથી કરીને જમીન ખાલી કરાવવા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી હતી અને બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી જમીન ખાલી કરી આપેલ છે. જેથી આશરે 450 ચોરસ વાર સરકારી જમીન ખુલ્લી થયેલ છે.






Latest News