મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કામ દરમ્યાન પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા વૃધ્ધનું મોત


SHARE



































વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કામ દરમ્યાન પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા વૃધ્ધનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સીરામીક કારખાનામાં સિમેન્ટના પતરાનું કામ કરતા વખતે 30 ફૂટ ની ઊંચાઈ ઉપરથી વૃદ્ધ નીચે પડ્યા હતા જેથી તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી માટે વૃદ્ધને સારવારમાં ખસેડાયેલ હતા જો કે, સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સાવરકુંડલાના રહેવાસી ભીમાભાઇ શીવાભાઈ સોલંકી (59) નામના વૃદ્ધ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સેન્સો સીરામીક કારખાનામાં સિમેન્ટના પતરાનું કામ કરતા હતા ત્યારે 30 ફૂટની ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાતા તેઓને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News