મોરબી જીલ્લામાં આવતી વિધાનસભા બેઠકની ત્રણ બેઠકના યૂથ કોંગ્રેસનાં પ્રમુખ જાહેર: ચોમેરથી આવકાર
વાંકાનેર શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પદે હરેશભાઈ માણસુરીયા
SHARE
વાંકાનેર શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પદે હરેશભાઈ માણસુરીયા
વાંકાનેર શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે હરેશભાઈ રણછોડભાઈ માણસુરીયાની વરણી કરવામાં આવી છે અને તેઓને ચોમેરથી આવકાર મળી રહ્યો છે
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ દ્વારા વાંકાનેર શહેર સમિતિની રચના કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ પદે હરેશભાઈ રણછોડભાઈ માણસુરીયા, ઉપપ્રમુખ વિશાલભાઈ ધીરુભાઈ સંખેસરિયા, મહામંત્રી પદે માવજીભાઈ જેન્તીભાઈ દંતેસરિયા, નિલેશભાઈ કિશોરભાઈ શંખેશરીયા અને સંજયભાઈ સુંદરજીભાઈ ધામેચા તેમજ સંગઠન મંત્રી તરીકે સંજયભાઈ ભરતભાઈ દેગામ, રામજીભાઈ શામજીભાઈ દેકાવાડીયા, સંજયભાઈ વીરજીભાઈ કણજારીયા, ધર્મેશભાઈ ધીરુભાઈ પીપળીયા અને રવિભાઈ જગદીશભાઈ જોગડિયાનો સમાવેશ કરવામાં આવેલ છે આ તમામ હોદેદારોને મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવકાર મળી રહ્યો છે