મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઉનાળાને ધ્યાને લઈ દર્દીઓ માટે કુલર મુકવા માંગે


SHARE



































મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઉનાળાને ધ્યાને લઈ દર્દીઓ માટે કુલર મુકવા માંગે
 
મોરબીમાં કાળજાળ ગરમી હોવાથી સિવિલ હોસ્પીટલમાં તાત્કાલીક કુલર મુકવા માંગ ઉઠી છે.દર્દીઓ તથા સામાજીક કાર્યકરોએ દરેક વોર્ડમાં તાત્કાલીક કુલર મુકવામાં આવે તેવી સિવિલ અધીક્ષક તેમજ કલેકટર સમક્ષ માંગ કરેલ છે.
 
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરીશ કોટેચા, દેવ્શભાઇ રાણેવાડીયા વિગેરેએ લગત વિભાગમાં અરજ કરતા જણાવેલ છે કે મોરબીમાં હાલ ઉનાળાના કારણે કાળજાળ ગરમી હોવાથી સિવુલ હોસ્પીટલમાં તાત્કાલીક કુલર મુકવા જોઇએ.દાખલ થયેલ દર્દી તથા સામાજીક કાર્યકરોએ માંગમાં જણાવ્યું છેકે દર્દીઓએ જાતે પોતાના ઘરેથી પંખા લાવવા પડે છે.તો આ બાબતે સિવિલ હોસ્પીટલના સુપ્રિટેડન્ટ, કલેકટર તથા ધારાસભ્ય કાન્તીભાઇ અમૃતિયાને જાણ કરવામાં આવેલ છે.તાત્કાલીક કુલર મુકાવવા જોઇએ. ગત વર્ષે પણ કાળજાળ ગરમીમાં કુલર મુકેલ હતા તેથી હાલ પણ ભયંકર ગરમી પડતી હોય પંખા કાંઈ અસર કરતા નથી અમુક હાર્ટ એટકના દર્દીઓ આવે છે તેમજ ડાયાબીટીસ તથા બીપી લો થઇ જાય તેવા દર્દીઓ માટે ખાસ કુલરની જરૂરત છે.આ અરજીને ઘ્યાને લઇને તાત્કાલીકના ધોરણે દર્દીઓના હીતમાં કુલર મુકો એવી દર્દીઓની તથા સામાજીક કાર્યકરોએ અપીલ રજુઆત કરેલ છે.

















Latest News