મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા


SHARE



































તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન ની અરજી લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી દરમિયાન ટંકારા તાલુકા પોલીસ દ્વારા ૮ વ્યક્તિઓના ૧.૪૩ લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આજે ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા સહિતના પોલીસ સ્ટાફની હાજરીમાં તે મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા આ મોબાઇલ શોધવાની કામગીરી દશરથસિંહ રણજીતસિંહ ચાવડા તથા હરપાલસિંહ મનહરસિંહ ઝાલા દ્વારા  કરવામાં આવી હતી


















Latest News