મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા પરિવારની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ


SHARE



































મોરબીમાં રહેતા પરિવારની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ

મુળ ગામ ખાખરાળા ગામના વતની હાલ મોરબી હર્ષદભાઈ ગોરધનભાઈ  વડાવિયાની દીકરી આર્યાના જન્મ દિવસની ઉજવણી કીડીયારું પુરીને જન્મદિવસ ઉજવણી કરી હતી અને દીકરીના પિતા હર્ષદભાઈ  અને મમ્મી યોગીતાબેન દ્વારા આ અનોખી ઉજવણી કરીને અન્ય લોકોને પણ સારા પ્રસંગે કડીયારૂ પૂરવા માટેની અપીલ કરવામાં આવી હતી અને અબોલ જીવોનો ભંડારો આ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં  બાવળ અને બોરડીના ઝુંડમાં મૂકવામાં આવેલ છે જેમાંથી નાના જીવોને ખોરાક મળતો રહે છે


















Latest News