મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ


SHARE



































મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ

મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની મરવણીયા કાવ્યા ખેલમહાકુંભની બેડમિન્ટન સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે ત્યારે ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ ઝળહળી સિદ્ધી બદલ તે દીકરીને ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે. ઉલેખનીય છે કે, ગુજરાતના કુલ 159 ખેલાડીઓએ  બેડમિન્ટનની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બે દિવસની સ્પર્ધામાં સતત 7 મેચો જીતી મરવણીયા કાવ્યા એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં પોતાના માતા પિતા, પરિવારજનો તેમજ સાર્થક વિદ્યામંદિર અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જેથી શાળાના કોચ રાજદીપસિંહ અને કાવ્યા તેમજ તેના માતા પિતાને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ શુભેચ્છા પાઠવી હતી.


















Latest News